સોનુ નિગમે ભિખારી બનીને ફૂટપાથ પર ગીતો ગાયાં

સોનુ નિગમે ભિખારી બનીને ફૂટપા

પ્રસિદ્ધ ગાયક સોનુ નિગમ તાજેતરમાં વૃદ્ધ ભિખારીના વેશમાં મુંબઈની ફૂટપાથ પર બેસીને ગીત ગાતો જોવા મળ્યો હતો. આ એક સામાજિક ઉપક્રમનો ભાગ હતો. જોકે મજાની વાત એ હતી કે આ સ્ટાર ગાયકને કોઈ ઓળખી શક્યું નહોતું.

પ્રસિદ્ધ ગાયક સોનુ નિગમ તાજેતરમાં વૃદ્ધ ભિખારીના વેશમાં મુંબઈની ફૂટપાથ પર બેસીને ગીત ગાતો જોવા મળ્યો હતો. આ એક સામાજિક ઉપક્રમનો ભાગ હતો. જોકે મજાની વાત એ હતી કે આ સ્ટાર ગાયકને કોઈ ઓળખી શક્યું નહોતું. યુટ્યુબની એક ચેનલ માટે સોનુએ ‘રોજની દોડધામવાળા જીવનમાંથી કેટલાક ક્ષણ ઊભા રહીને આજુબાજુની સુંદર બાબતોને માણી છે કે?’ આ કલ્પના પર આધારિત સામાજિક ઉપક્રમમાં સહભાગ આપ્યો હતો. આ ઉપક્રમના એક ભાગરૂપ હાથમાં હાર્મોનિયમ લઈને સોનુ મુંબઈની ફૂટપાથ પર બેસીને ગીત ગાતો હતો. દરમિયાન આજુબાજુના લોકો આ શું ચાલી રહ્યું છે, એ ધ્યાનમાં લેતા નહોતા. વળી, અવાજ મધુર હોવાથી કેટલાક લોકો થોડી વાર માટે ઊભા રહ્યા હતા.

સોનુ નિગમે ભિખારી બનીને ફૂટપા
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.