આઈલવર્થમાં ભારતીય વિદ્યાર્થીની હત્યા

આઈલવર્થમાં ભારતીય વિદ્યાર્થી...

તાજેતરમાં ભારતીય મૂળના ૨૮ વર્ષીય વિદ્યાર્થી સાહિલ રોયની થોડાક પાઉન્ડની લેતીદેતીની બાબતે ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી.

લંડનઃ તાજેતરમાં ભારતીય મૂળના ૨૮ વર્ષીય વિદ્યાર્થી સાહિલ રોયની થોડાક પાઉન્ડની લેતીદેતીની બાબતે ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના આઈલવર્થમાં સમરવુડ રોડ પર આવેલી આઈવી બ્રીજ એસ્ટેટ ખાતે તેના ઘર નજીક  બની હતી.  ઘાયલ સાહિલે મદદ માટે બૂમો મારતા તેની માતા ત્યાં દોડી ગઈ હતી. સાહિલે ગળું કપાયેલી લોહી નીતરતી હાલતમાં માતાના ખોળામાં અંતિમ શ્વાસ લીધાં હતા.  પોલીસે ૨૮ વર્ષીય અઝીમ ઈસ્સાની ધરપકડ કરીને ઓલ્ડ બેલી કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તેને રિમાન્ડ પર મોકલી આપ્યો હતો.

આઈલવર્થમાં ભારતીય વિદ્યાર્થી...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.