કુપરનિતોના મેયરપદે ભારતીય સવિતા વૈદ્યનાથન

કુપરનિતોના મેયરપદે ભારતીય સવ

પહેલી જ વાર ભારતીય મૂળના અમેરિકી મહિલા કેલિફોર્નિયાના કુપરતિનો શહેરના મેયરપદે ચૂંટાઇ આવ્યા છે. કુપરતિના ખાતે જ એપલનું મુખ્યાલય આવેલું છે. સવિતા વૈદ્યનાથન એમબીએ સુધી ભણેલા છે અને શાળામાં ગણિત ભણાવે છે. એક કોમર્શિયલ બેંકમાં અધિકારીપદ પણ સંભાળે છે. ગયા સપ્તાહે તેમણે મેયરપદે શપથ લીધા ત્યારે તેમના માતા પણ ભારતથી પહોંચ્યા હતા.

વોશિંગ્ટનઃ પહેલી જ વાર ભારતીય મૂળના અમેરિકી મહિલા કેલિફોર્નિયાના કુપરતિનો શહેરના મેયરપદે ચૂંટાઇ આવ્યા છે. કુપરતિના ખાતે જ એપલનું મુખ્યાલય આવેલું છે. સવિતા વૈદ્યનાથન એમબીએ સુધી ભણેલા છે અને શાળામાં ગણિત ભણાવે છે. એક કોમર્શિયલ બેંકમાં અધિકારીપદ પણ સંભાળે છે. ગયા સપ્તાહે તેમણે મેયરપદે શપથ લીધા ત્યારે તેમના માતા પણ ભારતથી પહોંચ્યા હતા. વૈદ્યનાથને શપથ લીધા પછી કહ્યું હતું કે, તેમના જીવનની તે અણમોલ પળો હતી. ફોર્બ્સે આ અંગેના અહેવાલ આપતાં જણાવ્યું હતું કે અમેરિકાનું આ ખૂબ જ શિક્ષિત ગામ છે. અહીંની સ્થાનિક શાળા પણ ઊંચો રેન્ક ધરાવે છે. સવિતા નગરમાં ૧૯ વર્ષથી વસે છે. શહેરની અનેક સામુહિક પ્રવૃત્તિમાં તેઓ સક્રિય રહ્યા છે. ભારતીય મૂળની મહિલા આ રીતે ત્યાંના પ્રથમ મેયર બની રહ્યા છે.

કુપરનિતોના મેયરપદે ભારતીય સવ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.