અમેરિકને જેટ એરવેઝના સ્ટાફને ગાળો ભાંડીને લાફો માર્યો

છેલ્લા એક દાયકાથી અમેરિકન નાગરિક હેન્કસ લોરેન્સ એન્સીક ભારતમાં સ્થાયી થયો હતો. તે ૨૧મી મેએ જેટ એરવેઝની વિમાની સેવાનો લાભ લઈ વડોદરાથી મુંબઇ જતો હતો ત્યારે જેટના કાઉન્ટર પર કર્મચારીઓની સાથે તેની બોલાચાલી થઇ હતી. જેમાં આ અમેરિકને કર્મચારીઓને બેફામ ગાળો ભાંડીને એક કર્મચારીને લાફો ઝીંકી દીધો હતો. 

વડોદરાઃ છેલ્લા એક દાયકાથી અમેરિકન નાગરિક હેન્કસ લોરેન્સ એન્સીક ભારતમાં સ્થાયી થયો હતો. તે ૨૧મી મેએ જેટ એરવેઝની વિમાની સેવાનો લાભ લઈ વડોદરાથી મુંબઇ જતો હતો ત્યારે જેટના કાઉન્ટર પર કર્મચારીઓની સાથે તેની બોલાચાલી થઇ હતી. જેમાં આ અમેરિકને કર્મચારીઓને બેફામ ગાળો ભાંડીને એક કર્મચારીને લાફો ઝીંકી દીધો હતો. આખરે એરપોર્ટ પર હાજર સીઆઇએસએફ તથા પોલીસે મામલો ઠંડો પાડ્યો હતો અને હેન્કસ જે ભારતીય કંપનીમાં કામ કરે છે તેના અધિકારીઓને ભરૂચથી બોલાવવામાં આવતાં તેઓએ આ ઘટના અંગે જેટ એરવેઝ તથા તેનાં સ્ટાફ સમક્ષ લેખિત માફી માગી હતી.

અમેરિકને જેટ એરવેઝના સ્ટાફને ગાળો ભાંડીને લાફો માર્યો
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.