સ્મૃતિ ઈરાની દ્વારા રૂ. ૧૫ કરોડના વિકાસકાર્યોનું ઉદઘાટન

સોજીત્રા તાલુકાના મઘરોલ ખાતે કેન્દ્રીય શિક્ષણ અને માનવ સંશાધન પ્રધાન સ્મૃતિ ઈરાની દ્વારા સાંસદનિધિ સહિત રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ હેઠળ અંદાજે રૂ. ૧૫ કરોડના વિકાસકાર્યોનું ૧૬મી મેએ ઉદઘાટન કરાયું હતું. આ પ્રસંગે ઇરાની સાથે રાજ્યના શ્રમ અને રોજગાર પ્રધાન વિજયભાઈ રૂપાણી તથા જિલ્લા ભાજપ પ્રમુખ મહેશભાઈ પટેલ સહિત અન્ય રાજકીય નેતાઓ હાજર હતા.

• જૈન સાધ્વી દક્ષયાશ્રીજીનો વાહનની ટક્કર વાગતાં કાળધર્મઃ આણંદ જિલ્લાના તારાપુર હાઇ-વે માર્ગમાં આવેલા ટોલ ગામ પાસે રવિવારે વહેલી સવારે વાહનની ટક્કરને લીધે જૈન સાધ્વી દક્ષયાશ્રીજી અને તેમની સાથેના સેવિકા જ્યોતિકાબહેનનું અવસાન થયું હતું. આ ઘટનાથી જૈન સમાજમાં ગમગીની છવાઇ ગઇ છે.

સ્મૃતિ ઈરાની દ્વારા રૂ. ૧૫ કરોડના વિકાસકાર્યોનું ઉદઘાટન
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.