અફ્રિદીએ મેસેન્જરમાં ISIS સાથે ચેટ કરી હતી

વર્ષ ૨૦૦૮માં અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસના સૂત્રધારો પૈકીનો આલમઝેબ અફ્રિદી હાલમાં અમદાવાદ પોલીસની પકડમાં છે.

અમદાવાદઃ વર્ષ ૨૦૦૮માં અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસના સૂત્રધારો પૈકીનો આલમઝેબ અફ્રિદી હાલમાં અમદાવાદ પોલીસની પકડમાં છે. પોલીસને તેના એક મેસેન્જરમાં ISIS સાથે તેણે કરેલી ચેટિંગની વિગતો તાજેતરમાં મળી છે. જેમાં દેશમાં આતંકી હુમલાના પ્લાનથી માંડીને તેના પોતાના સીરિયા જઈને યુદ્ધ લડવાના ઈરાદાઓની જાણ પોલીસને થઈ છે. 

અફ્રિદીએ મેસેન્જરમાં ISIS સાથે ચેટ કરી હતી
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.