યુએસના બે રાજ્યોમાં ગોળીબારઃ ૧૪નાં મોત

અમેરિકાના ગન કલ્ચરને કારણે તાજેતરમાં વધુ ૧૪નાં મોત થયાં છે. યુએસનાં બે રાજ્યોમાં થયેલી ગોળીબારની બે અલગ-અલગ ઘટનાઓમાં આ જાનહાનિ થઈ છે.

વોશિંગ્ટનઃ અમેરિકાના ગન કલ્ચરને કારણે તાજેતરમાં વધુ ૧૪નાં મોત થયાં છે. યુએસનાં બે રાજ્યોમાં થયેલી ગોળીબારની બે અલગ-અલગ ઘટનાઓમાં આ જાનહાનિ થઈ છે. પ્રથમ ઘટના જ્યોર્જિયા રાજ્યમાં સર્જાઈ હતી જ્યાં એક બંદૂકધારીએ છ લોકોને ઠાર માર્યા હતા. જ્યારે તે બાદ ઓહાયોમાં એક જ પરિવારના આઠ લોકોની કરપીણ હત્યા કરવામાં આવી હતી. મૃતકોમાં એક સગીર પણ સામેલ છે.

યુએસના બે રાજ્યોમાં ગોળીબારઃ ૧૪નાં મોત
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.