ક્વીનને નવી મેઈડ જોઈએ છે!

ક્વીનને નવી મેઈડ જોઈએ છે!...
Queen Elizabeth II

લંડનઃ ક્વીન એલિઝાબેથ દ્વિતીયને તેમના સત્તાવાર સ્કોટિશ નિવાસસ્થાને નવી મેઈડની જરૂર હોવાની ચર્ચા ચાલી રહી છે. ક્વીનના નિવાસે તેમની મનપસંદની કેટલીક કળાકૃતિઓની સારસંભાળ અને સફાઈની કામગીરી આ ચાકરને સંભાળવાની રહેશે. એડિનબરા ખાતે નિવાસમાં હાઉસકીપિંગ આસિસ્ટન્ટની ખાલી પડેલી જગ્યા માટે વાર્ષિક ૧૭,૧૬૦ પાઉન્ડના વેતનની ઓફર કરાઈ રહી છે.

શાહી પરિવારની વેબસાઈટ પરના વિજ્ઞાપનમાં જણાવાયું છે કે,‘સર્વોચ્ચ અપેક્ષિત ધોરણો સાથે તમારે રેસ્ટ રૂમ્સ, કાર્પેટ્સ અને ફર્નિચરથી માંડી ઐતિહાસિક વાઝ-ફૂલદાનીઓ અને અમૂલ્ય પેઈન્ટિંગ્સ સહિત ઈન્ટિરિયર્સ અને આઈટમ્સની સફાઈ અને સંભાળ પર ધ્યાન આપવાનું રહેશે. તમારા ઉત્સાહના ઉપયોગ અને અસાધારણ કાર્યદક્ષતા દાખવવા માટે તમારી પાસે આ સુંદર તક છે.’

ક્વીને તો આ જાહેરાત આપી છે. તમારામાંથી કોઈને આ કામગીરી સંભાળવાની અરજી કરવામાં રસ છે ખરો?

ક્વીનને નવી મેઈડ જોઈએ છે!...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.