બાર્સેલોના ૫૦ કરોડ યૂરો કમાનારી ક્લબમાં સામેલ

યુરોપિયન ચેમ્પિયન બાર્સેલોના પણ હવે રિયલ મેડ્રિડ અને માન્ચેસ્ટર યુનાઇટેડ સાથે છેલ્લાં સત્રમાં ૫૦ કરોડ યૂરોની કમાણી કરનારા ફૂટબોલ ક્લબમાં સામેલ થઇ ગયું છે.

યુરોપિયન ચેમ્પિયન બાર્સેલોના પણ હવે રિયલ મેડ્રિડ અને માન્ચેસ્ટર યુનાઇટેડ સાથે છેલ્લાં સત્રમાં ૫૦ કરોડ યૂરોની કમાણી કરનારા ફૂટબોલ ક્લબમાં સામેલ થઇ ગયું છે. આર્થિક સલાહકાર સંસ્થા ડેલોઇટે નવી ફૂટબોલ મની લીગમાં આ આંકડા બહાર પાડયા છે. રિયલ મેડ્રિડ કમાણી કરવા મામલે સતત ૧૧મી વખત ટોચના સ્થાને રહ્યું હતું અને તેની આ વર્ષની કમાણી ૫૭.૭ કરોડ યૂરો રહી હતી. રિયલ મેડ્રિડની આવકમાં મુખ્ય રીતે વધારો ૨૨.૭ કરોડના વ્યવસાયિક આવકને કારણે થયો છે.

બાર્સેલોના ૫૦ કરોડ યૂરો કમાનારી ક્લબમાં સામેલ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.