અંબાલામાં ISIનો એજન્ટ ઝડપાયો: રાજકોટ કનેકશન

અંબાલામાં ISIનો એજન્ટ ઝડપાયો: રા...

અંબાલામાં ૧૪મી જાન્યુઆરીએ આર્મી કેન્ટોન્મેન્ટમાં શંકાસ્પદ હિલચાલ કરતા શખસને અંબાલાના આર્મીના જવાનોએ ઝડપી લીધો હતો અને તપાસ કરતાં પકડાયેલા માણસનું નામ અસ્લમ પઠાણ હોવાનું બહાર આવ્યું હતું. તેની તબીબી તપાસ પછી જાણવા મળ્યું કે અસ્લમ બહેરો-મૂગો છે. પોલીસે તેની ભાષા સમજતી વ્યક્તિની મદદથી અસ્લમ પઠાણ સંદર્ભે વિગતો જાણી હતી અને અસ્લમ પઠાણ રાજકોટના જંકશન વિસ્તારમાં દસેક વર્ષથી રહેતો હોવાનું ખુલ્યું હતું.

રાજકોટઃ અંબાલામાં ૧૪મી જાન્યુઆરીએ આર્મી કેન્ટોન્મેન્ટમાં શંકાસ્પદ હિલચાલ કરતા શખસને અંબાલાના આર્મીના જવાનોએ ઝડપી લીધો હતો અને તપાસ કરતાં પકડાયેલા માણસનું નામ અસ્લમ પઠાણ હોવાનું બહાર આવ્યું હતું. તેની તબીબી તપાસ પછી જાણવા મળ્યું કે અસ્લમ બહેરો-મૂગો છે. પોલીસે તેની ભાષા સમજતી વ્યક્તિની મદદથી અસ્લમ પઠાણ સંદર્ભે વિગતો જાણી હતી અને અસ્લમ પઠાણ રાજકોટના જંકશન વિસ્તારમાં દસેક વર્ષથી રહેતો હોવાનું ખુલ્યું હતું. નોંધનીય છે કે વર્ષોથી અસ્લમ રાજકોટ રેલવે સ્ટેશન પર પડયો રહેતો અને જંકશન વિસ્તારના સાંઈ મંદિરે જમી લેતો હતો. 

અંબાલામાં ISIનો એજન્ટ ઝડપાયો: રા...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.