કચ્છી મહિલાનું ઓસ્ટ્રેલિયામાં સન્માન
ભારતીય ગણતંત્ર દિવસ અને ઓસ્ટ્રેલિયા દિવસની સંયુક્ત ઊજવણીના ઉદ્દેશથી યુનાઈટેડ ઈન્ડિયન એસોસિયેશન દ્વારા કચ્છના હરિતા મહેતાને કોમ્યુનિટી વર્કર તરીકેનું સન્માન ભારતીય રાજદૂત ડો. વિનોદ બહાડે દ્વારા એનાયત કરવામાં આવ્યું હતું.
ન્યુ સાઉથવેલ્સઃ ભારતીય ગણતંત્ર દિવસ અને ઓસ્ટ્રેલિયા દિવસની સંયુક્ત ઊજવણીના ઉદ્દેશથી યુનાઈટેડ ઈન્ડિયન એસોસિયેશન દ્વારા કચ્છના હરિતા મહેતાને કોમ્યુનિટી વર્કર તરીકેનું સન્માન ભારતીય રાજદૂત ડો. વિનોદ બહાડે દ્વારા એનાયત કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત આ કાર્યક્રમમાં ધોરણ ૧૨માં ૯૫થી વધુ ગુણ મેળવનારા તેમજ સામાજિક સેવા અને રમતગમત ક્ષેત્રે નોંધનીય પ્રદાન કરનારા ભારતીય
મૂળના વિદ્યાર્થીઓનું પણ સન્માન ન્યૂ સાઉથ વેલ્સના સમાજસેવા પ્રધાન બ્રાડ હઝાડે દ્વારા કરવામાં આવ્યંુ હતું.
