ચિત્તાના બચ્ચાં તેના પગની પાસે રમવા લાગ્યા હતા

ચિત્તાના બચ્ચાં તેના પગની પાસ

બોત્સવાના ગેમ રિઝર્વમાં ચિત્તા અને ફોટોગ્રાફરનો અદભુત ફોટો તાજેતરમાં કેદ થયો છે. ચિત્તો ફોટોગ્રાફર એકદમ નજીક પહોંચી ગયો હતો. અને આ દરમિયાન તેને પોતાની જીભથી ફોટોગ્રાફટનો પગ ચાટ્યો હતો. ફોટોગ્રાફર કિમ વોલ્હુટર મશાત્ ગેમ રિઝર્વમાં ફોટોગ્રાફી કરવા ગયો હતો. આ દરમિયાન ચિત્તાઓનું એક જૂથ તેમની નજીક પહોંચી ગયું હતું.

જોકે, જંગલી ચિત્તાએ તેમના ઉપર હુમલો કર્યો ન હતો. તેણે જણાવ્યું હતું કે, ત્યાં એક માદા ચિત્તા અને તેના ચાર બચ્ચાં હતાં. સોશ્યલ સાઈટ પર લોકો ફોટોગ્રાફરને ઘણો બહાદુર ગણાવી રહ્યા છે. કિમની ઉંમર ૫૭ વર્ષ છે અને તે સતત વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફી કરતા રહ્યા છે.

ફોટોગ્રાફરે આ તસવીર બાબતે કહ્યું હતું કે, લગભગ ૬ અઠવાડિયા સુધી તેણે આ વિસ્તારમાં સમય પસાર કર્યો હતો. આ તસવીર ખેંચાઈ ત્યારે ચિત્તાના બચ્ચાં તેના પગની પાસે પહોંચી ગયા હતા અને રમવા લાગ્યા હતો. 

ચિત્તાના બચ્ચાં તેના પગની પાસ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.