ઓલિમ્પિક ચેમ્પિયન હર્ડલર સાંચેઝની નિવૃત્તિ

ઓલિમ્પિક ચેમ્પિયન હર્ડલર સાં

બે વખત ઓલિમ્પિક મેડલ જીતી ચૂકેલા અમેરિકન ૪૦૦ મીટર હર્ડલર ફેલિક્સ સાંચેઝે નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. 

સેન્ટો ડોમિંગો (ડોમિનિકન રિપબ્લિક)ઃ બે વખત ઓલિમ્પિક મેડલ જીતી ચૂકેલા અમેરિકન ૪૦૦ મીટર હર્ડલર ફેલિક્સ સાંચેઝે નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. ૩૮ વર્ષના સાંચેઝે લંડન ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જોકે આ વખતે તે રિયોમાં પોતાનો ખિતાબ બચાવવા ઊતરશે નહીં. સાંચેઝે એથેન્સ ઓલિમ્પિક (૨૦૦૪)માં પણ ૪૦૦ મીટર હર્ડલમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે પોતાની કારકિર્દીમાં ૨૦૦૧થી ૨૦૦૪ સુધી સતત ૪૩ હર્ડલ મેચ જીતી હતી.

ઓલિમ્પિક ચેમ્પિયન હર્ડલર સાં
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.