બેટીંગ મશીનોની સમીક્ષાના મુદ્દે ઓસ્બોર્નની ટીકા

બેટીંગ મશીનોની સમીક્ષાના

લંડનઃ ‘ક્રેક કોકેન ઓફ ગેમ્બલીંગ’ તરીકે ઓળખાતા બેટીંગ મશીનો ટેક્સ આવક ઉભી કરતા હોવાથી તેની સમીક્ષા અટકાવી દેવાનો ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ન પર આક્ષેપ મૂકાયો છે.

લંડનઃ ‘ક્રેક કોકેન ઓફ ગેમ્બલીંગ’ તરીકે ઓળખાતા બેટીંગ મશીનો ટેક્સ આવક ઉભી કરતા હોવાથી તેની સમીક્ષા અટકાવી દેવાનો ચાન્સેલર જ્યોર્જ ઓસ્બોર્ન પર આક્ષેપ મૂકાયો છે.

‘ફિક્સ્ડ-ઓડ્સ બેટીંગ ટર્મિનલ્સ’ સામે પગલાં લેવામાં નિષ્ફળ રહેવા બદલ ઓસ્બોર્ન સામે ટોરી સાંસદોનો રોષ વધી રહ્યો છે. આ મશીનો દ્વારા સરકારને ગયા વર્ષે ૪૨૫ મિલિયન પાઉન્ડની ટેક્સની આવક થઈ હતી. આ ટર્મિનલ્સ પર પંટરો બ્લેકજેક અને રાઉલેટ જેવી કેસિનો ગેમ્સ પર એક સ્પિનમાં ૧૦૦ પાઉન્ડનું બેટીંગ કરી શકે છે. આ ગેમ્સની ભારે લતને લીધે વ્યક્તિ માટે દેવું, માનસિક આરોગ્યની સમસ્યા, સંબંધોનો વિચ્છેદ અને ગુનાખોરી તરફ વળવા જેવી સમસ્યા થઈ શકે છે.  

બેટીંગ મશીનોની સમીક્ષાના
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.