૭ કલાક લાંબું ટ્રેલર, ૧ મહિનો લાંબી ફિલ્મ 'એમ્બિયન્સ'

૭ કલાક લાંબું ટ્રેલર, ૧ મહિનો લ

હોલિવૂડની ફિલ્મો બે કલાકની હોય છે અને બોલિવૂડની ફિલ્મો ત્રણ કલાકની. ફિલ્મ હોલિવૂડની હોય કે બોલિવૂડની તેનું ટ્રેલર તો માંડ ત્રણ-ચાર મિનિટનું જ હોય. પણ કોઇ તમને કહે કે એક ફિલ્મનું ટ્રેલર સાત કલાકથી વધુ લાંબુ છે અને ફિલ્મનું ડ્યુરેશન એક મહિનો લાંબુ છે?! આપણને તે વ્યક્તિ ભેજાગેપ જ લાગે. પરંતુ જરા થોભો. આ વાતમાં જરા પણ અતિશ્યોક્તિ નથી. હોલિવૂડમાં ખરેખર આવી ફિલ્મ તૈયાર થઇ રહી છે.

ન્યૂ યોર્કઃ હોલિવૂડની ફિલ્મો બે કલાકની હોય છે અને બોલિવૂડની ફિલ્મો ત્રણ કલાકની. ફિલ્મ હોલિવૂડની હોય કે બોલિવૂડની તેનું ટ્રેલર તો માંડ ત્રણ-ચાર મિનિટનું જ હોય. પણ કોઇ તમને કહે કે એક ફિલ્મનું ટ્રેલર સાત કલાકથી વધુ લાંબુ છે અને ફિલ્મનું ડ્યુરેશન એક મહિનો લાંબુ છે?! આપણને તે વ્યક્તિ ભેજાગેપ જ લાગે. પરંતુ જરા થોભો. આ વાતમાં જરા પણ અતિશ્યોક્તિ નથી. હોલિવૂડમાં ખરેખર આવી ફિલ્મ તૈયાર થઇ રહી છે.
ફિલ્મના દિગ્દર્શક આંદ્રેસ વેબર્ગ સ્વીડનના છે અને ફિલ્મનું નામ છે 'એમ્બિયન્સ'. આ ફિલ્મનું ટ્રેલર ૨૦૧૮માં રિલીઝ કરવામાં આવશે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ફિલ્મનો કુલ સમય ૭૨૦ કલાકનો હશે જ્યારે ફિલ્મ એક મહિના સુધી ચાલશે. આ સંપૂર્ણ ફિલ્મ વર્ષ ૨૦૨૦માં રિલીઝ થશે તેવી જાહેરાત થઇ છે.
આ ફિલ્મનું ટીઝર વર્ષ ૨૦૧૪માં રિલીઝ થયું હતું, જે ૭૨ મિનિટનું હતું. ત્યાર બાદ આ જ વર્ષે ૨૦૧૬માં આવેલું તેનું પ્રથમ શોર્ટ ટ્રેલર ૧૯ એપ્રિલના રોજ લોન્ચ કરવામાં આવ્યું છે, જે ૭ કલાક અને ૨૦ મિનિટનું છે. જ્યારે ૨૦૧૮માં લોન્ચ થનારું ટ્રેલર ૭૨ કલાકનું હશે.

૭ કલાક લાંબું ટ્રેલર, ૧ મહિનો લ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.