જાણીતા ભજનિક પ્રાગજીભાઈ લાડવાનું નિધન

જાણીતા ભજનિક પ્રાગજીભાઈ

જાણીતા ગુજરાતી ભજનિક પ્રાગજીભાઈ ઝીણાભાઈ લાડવાનું તા. ૯-૧-૨૦૧૭ના રોજ દુઃખદ અવસાન થયું છે.

લંડનઃ જાણીતા ગુજરાતી ભજનિક પ્રાગજીભાઈ ઝીણાભાઈ લાડવાનું તા. ૯-૧-૨૦૧૭ના રોજ દુઃખદ અવસાન થયું છે. સોરઠિયા પ્રજાપતિ સમાજના પ્રાગજીભાઈએ શ્રી વિષ્ણુ ભગવાન ભજન મંડળની રચના કરી હતી. સદગતના માનમાં રવિવાર તા.૧૫-૧-૨૦૧૭ બપોરે ૨થી સાંજે ૫ દરમિયાન પ્રાર્થનાસભાનું હિંદુ મંદિર, હીયરફર્ડ રોડ, લુટન, LU4 0PS ખાતે આયોજન કરાયું છે. સંપર્ક. કપિલ નરેશ સાવણિયા 07514 688 954

જાણીતા ભજનિક પ્રાગજીભાઈ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.