• નલિયાકાંડની તપાસ નિવૃત્ત જજના વડપણ હેઠળ થશે

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ અંતે નલિયાકાંડની ન્યાયિક તપાસ કરવા માટે હાઈ કોર્ટના પૂર્વ ન્યાયાધીશનું પંચ નિમવાની જાહેરાત સાતમીએ કરી છે. કોંગ્રેસે સિટિંગ જજ દ્વારા તપાસની માગ કરી હતી. સાથે જ કોંગ્રેસના રાષ્ટ્રીય મહિલા મોરચાના અધ્યક્ષ શોભા ઓઝાએ પક્ષના બે સભ્યોની ટીમ દ્વારા સ્વતંત્ર તપાસ શરૂ કરવાનું જણાવ્યું છે.

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ અંતે નલિયાકાંડની ન્યાયિક તપાસ કરવા માટે હાઈ કોર્ટના પૂર્વ ન્યાયાધીશનું પંચ નિમવાની જાહેરાત સાતમીએ કરી છે. કોંગ્રેસે સિટિંગ જજ દ્વારા તપાસની માગ કરી હતી. સાથે જ કોંગ્રેસના રાષ્ટ્રીય મહિલા મોરચાના અધ્યક્ષ શોભા ઓઝાએ પક્ષના બે સભ્યોની ટીમ દ્વારા સ્વતંત્ર તપાસ શરૂ કરવાનું જણાવ્યું છે. બજેટસત્રની શરૂઆતમાં રૂપાણીએ વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા સાથે બેઠક કરી આ મામલે ન્યાયિક તપાસની ખાતરી આપી હતી.

• નલિયાકાંડની તપાસ નિવૃત્ત જજના વડપણ હેઠળ થશે
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.