પૂ. મહંત સ્વામી મહારાજનું સાળંગપુર વિચરણ
બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી મહારાજ છેલ્લા કેટલાક સમયથી બોટાદ તાલુકાના સાળંગપુરમાં વિચરણ કરી રહ્યા છે. આ દરમિયાન પ્રાતઃ પૂજા વેળા શ્રી હરિકૃષ્ણ મહારાજ અને શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજના ચરણોમાં પુષ્પ પધરાવતા સ્વામીશ્રી.