માહમૂદ સાથે મતભેદ સર્જાતાં માઇગ્રેશન મિનિસ્ટર માઇક ટેપનું રાજીનામુ
હોમ સેક્રેટરી શબાના માહમૂદના યુકેમાં કાયમી વસવાટના સુધારા મુદ્દે મતભેદ સર્જાતાં હોમ ઓફિસમાં મિનિસ્ટર ફોર માઇગ્રેશન માઇક ટેપે રાજીનામુ આપી દીધું છે. ટેપે યુકેમાં કાયમી વસવાટના નિયમોમાં સુધારામાંથી કેર વર્કર્સને મુક્તિ આપવાની હિમાયત કરી હતી. તેના કારણે શબાના માહમૂદ અને ટેપ વચ્ચે મતભેદ સર્જાયા હતા.
લંડનઃ હોમ સેક્રેટરી શબાના માહમૂદના યુકેમાં કાયમી વસવાટના સુધારા મુદ્દે મતભેદ સર્જાતાં હોમ ઓફિસમાં મિનિસ્ટર ફોર માઇગ્રેશન માઇક ટેપે રાજીનામુ આપી દીધું છે. ટેપે યુકેમાં કાયમી વસવાટના નિયમોમાં સુધારામાંથી કેર વર્કર્સને મુક્તિ આપવાની હિમાયત કરી હતી. તેના કારણે શબાના માહમૂદ અને ટેપ વચ્ચે મતભેદ સર્જાયા હતા.
