રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને બુખારેસ્ટ યુનિ.એ માનદ ડોક્ટરેટ ડિગ્રી પ્રદાન કરી

રોમાનિયા પ્રવાસે ગયેલાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને બુખારેસ્ટની બુખારેસ્ટ યુનિવર્સિટી ઓફ ઇકોનોમિક સ્ટડીસ દ્વારા માનદ ડોક્ટરેટ ડિગ્રી પ્રદાન કરીને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. આ પ્રસંગે રાષ્ટ્રપતિ મુર્મૂએ સમગ્ર ભારત તરફથી રોમાનિયાનો આભાર માન્યો હતો.