બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં આ ફળો તમારી મદદ કરશે

બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં આ ફ

આજની દોડધામ ભરેલી જિંદગી અને ખરાબ આહારના કારણે નસોમાં બેડ કોલેસ્ટ્રોલ વધવાની સમસ્યા કોમન બની ગઈ છે. બેડ કોલેસ્ટ્રોલ વધી જવાથી હાર્ટ સંબંધિત જીવલેણ તકલીફ જેમ કે હાર્ટ અટેક, સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. ધમનીઓમાં જામેલા બેડ કોલેસ્ટ્રોલને સાફ કરવામાં કેટલાક ફળ મદદ કરી શકે છે. આ ફળથી કોલેસ્ટ્રોલ બહાર નીકળવા લાગે છે. હાર્ટ સ્વસ્થ રહે છે.

• ખાટા ફળ: લીંબુ, સંતરા, મોસંબી અને દ્રાક્ષ જેવા ખાટા ફળ વિટામિન-સી અને ફાઇબરથી ભરપૂર હોય છે. વિટામિન-સી એક શક્તિશાળી એન્ટિ ઓક્સિડન્ટ છે જે નસોની સફાઈ કરવામાં મદદ કરે છે. તેમાં રહેલું ફાઈબર બેડ કોલેસ્ટ્રોલ શરીરમાંથી બહાર કાઢે છે.
• સફરજન: સફરજન વિશે તો કહેવામાં આવે જ છે કે રોજ એક સફરજન ખાઓ અને ડોક્ટરથી દૂર રહો. મતલબ કે રોજ એક સફરજન ખાવાથી શરીર સ્વસ્થ રહે છે અને ડોક્ટર પાસે જવું પડતું નથી. સફરજનમાં પેકટીન નામનું ઘુલનશીલ ફાઈબર હોય છે જે બેડ કોલેસ્ટ્રોલ અને શરીરમાંથી કાઢવામાં પ્રભાવી હોય છે.
• એવોકાડો: એવોકાડો એક સુપર ફૂડ છે જે ખરાબ કોલેસ્ટ્રોલને શરીરમાંથી કાઢવામાં અને ગુડ કોલેસ્ટ્રોલને વધારવામાં મદદ કરે છે. એવોકાડોનું ફાઈબર બેડ કોલેસ્ટ્રોલના સ્તરને સંતુલિત રાખે છે.
• કેળા: કેળામાં ફાઇબર અને પોટેશિયમ હોય છે જે બેડ કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેમાં રહેલું ફાઇબર બેડ કોલેસ્ટ્રોલને શરીરમાંથી બહાર કાઢવામાં પણ મદદરૂપ થાય છે.

બેડ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં આ ફ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.