સસ્પેન્ડેડ કેતકી વ્યાસની રૂ. 3.53 કરોડની સંપત્તિ જપ્ત

સસ્પેન્ડેડ  GAS (ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ) કેતકી વ્યાસની સામે એસીબીએ રૂ. 3,56,03,910ની અપ્રમાણસરની મિલકતનો ગુનો નોંધ્યો છે. 3 વર્ષ પહેલાં આણંદના તત્કાલીન કલેક્ટર ડી.એસ. ગઢવી સાથે હનીટ્રેપની ઘટના બાદ આણંદના નિવાસી કલેક્ટર કેતકી વ્યાસને સરકારે સસ્પેન્ડ કર્યાં હતાં. એસીબીએ કેતકી વ્યાસ પાસેથી આવક કરતાં 68.84 ટકા વધુ મિલકત હોવાનું શોધી કાઢ્યું છે, જેમાં ગિફ્ટ સિટીનું રોકાણ પણ છે.

ગાંધીનગરઃ સસ્પેન્ડેડ  GAS (ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ) કેતકી વ્યાસની સામે એસીબીએ રૂ. 3,56,03,910ની અપ્રમાણસરની મિલકતનો ગુનો નોંધ્યો છે. 3 વર્ષ પહેલાં આણંદના તત્કાલીન કલેક્ટર ડી.એસ. ગઢવી સાથે હનીટ્રેપની ઘટના બાદ આણંદના નિવાસી કલેક્ટર કેતકી વ્યાસને સરકારે સસ્પેન્ડ કર્યાં હતાં. એસીબીએ કેતકી વ્યાસ પાસેથી આવક કરતાં 68.84 ટકા વધુ મિલકત હોવાનું શોધી કાઢ્યું છે, જેમાં ગિફ્ટ સિટીનું રોકાણ પણ છે.

સસ્પેન્ડેડ કેતકી વ્યાસની રૂ. 3.53 કરોડની સંપત્તિ જપ્ત
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.