જેન-ઝી આંદોલન બાદની પ્રથમ ચૂંટણીમાં ભાજપે સત્તા ગુમાવી

જેન-ઝી આંદોલન બાદની પ્રથમ ચૂંટણીમાં ભાજપે સત્તા ગુમાવી

દિલ્હીના જંતરમંતર પર થયેલા જેન-ઝીના આંદોલન બાદ હાલ ભાજપ બેકફૂટ પર છે. આ આંદોલન બાદ ગુજરાતમાં યોજાયેલી પહેલી ચૂંટણીનાં પરિણામોમાં ભાજપને આંચકો સહન કરવાનું આવ્યું છે. 

ગાંધીનગરઃ દિલ્હીના જંતરમંતર પર થયેલા જેન-ઝીના આંદોલન બાદ હાલ ભાજપ બેકફૂટ પર છે. આ આંદોલન બાદ ગુજરાતમાં યોજાયેલી પહેલી ચૂંટણીનાં પરિણામોમાં ભાજપને આંચકો સહન કરવાનું આવ્યું છે. દેવગઢ બારિયા નગરપાલિકામાં ભાજપે સામાન્ય ચૂંટણીમાં મેળવેલી 15 પૈકી 6 બેઠકો પર ઉમેદવારોએ બળવો કરતાં તેમને હાંકી કઢાયા હતા અને ત્યાં પેટાચૂંટણી કરવી પડી હતી. ગુરુવારે જાહેર થયેલાં પરિણામોમાં ભાજપ પોતાની આ 6 બેઠક જાળવી રાખવામાં સફળ ન થયું. તેને બદલે માત્ર બે બેઠક જ હાથમાં આવી. બાકીની 4 બેઠક પૈકી 2 કોંગ્રેસે અને 2 આમ આદમી પાર્ટીએ ભાજપ પાસેથી આંચકી લીધી છે.

જેન-ઝી આંદોલન બાદની પ્રથમ ચૂંટણીમાં ભાજપે સત્તા ગુમાવી
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.