પ.પૂ. અવધેશાનંદગીરીજી મહારાજ સાથે દિવ્ય સત્સંગ

પ.પૂ. અવધેશાનંદગીરીજી મહારાજ સ...

સમન્વય પરિવાર લંડનના ઉપક્રમે જૂના પીઠાધિશ્વર આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદગીરીજી મહારાજ સાથે દિવ્ય સત્સંગ 9 ઓગસ્ટના રોજ.

સમન્વય પરિવાર લંડનના ઉપક્રમે જૂના પીઠાધિશ્વર આચાર્ય મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદગીરીજી મહારાજ સાથે દિવ્ય સત્સંગ 9 ઓગસ્ટના રોજ. બપોરે 3.00 વાગ્યે સંકિર્તન, સાંજે 4.00થી 6.00 પૂજ્ય આચાર્યજી સાથે સત્સંગ અને સાંજે 6.00 વાગ્યાથી ભોજન પ્રસાદમ્ (સ્થળઃ શ્રી કડવા પાટીદાર સેન્ટર, કેન્મોર એવન્યુ, હેરો - HA3 8LU) કાર્યક્રમ માટે નામ નોંધાવવાની છેલ્લી તારીખ 6 ઓગસ્ટ. વધુ વિગત માટે સંપર્કઃ 7985 531854 / 7404 968297 અથવા જૂઓ વેબસાઇટઃ www.prabhupremisangh.org / www.avdheshanandgmission.org

પ.પૂ. અવધેશાનંદગીરીજી મહારાજ સ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.