અમરનાથ યાત્રાએ જામનગરના ભાવિકનું હાર્ટફેલથી મોત

બાબા બર્ફાનીનાં દર્શન માટે જામનગ૨થી અમ૨નાથ યાત્રાએ શિવ ભક્તો મોટી સંખ્યામાં પહોંચ્યા, ત્યારે પ્રૌઢ ઉંમરના પ્રવીણભાઈ પરમારનું પવિત્ર ગુફાથી 3 કિ.મી. દૂર હાર્ટએટેકથી મોત થતાં પરિવારમાં શોક વ્યાપ્યો છે. પ્રવીણભાઈના મૃતદેહને હવાઈમાર્ગે જામનગર લવાયો હતો. પ્રવીણભાઈ પરમાર 30 જૂન બાલતાલથી પવિત્ર ગુફા તરફ આગળ વધી રહ્યા હતા.

જામનગરઃ બાબા બર્ફાનીનાં દર્શન માટે જામનગ૨થી અમ૨નાથ યાત્રાએ શિવ ભક્તો મોટી સંખ્યામાં પહોંચ્યા, ત્યારે પ્રૌઢ ઉંમરના પ્રવીણભાઈ પરમારનું પવિત્ર ગુફાથી 3 કિ.મી. દૂર હાર્ટએટેકથી મોત થતાં પરિવારમાં શોક વ્યાપ્યો છે. પ્રવીણભાઈના મૃતદેહને હવાઈમાર્ગે જામનગર લવાયો હતો. પ્રવીણભાઈ પરમાર 30 જૂન બાલતાલથી પવિત્ર ગુફા તરફ આગળ વધી રહ્યા હતા.

અમરનાથ યાત્રાએ જામનગરના ભાવિકનું હાર્ટફેલથી મોત
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.