આર્મી ચીફે પિતાને પગે લાગી આશીર્વાદ લીધા

ભારતીય સેનાના 31મા આર્મી સ્ટાફ તરીકે જનરલ ધીરજ સેઠે પદ સંભાળ્યું છે. નવા આર્મી ચીફ જનરલ ધીરજ કુમાર સેઠે બુધવારે નવી દિલ્હીના સાઉથ બ્લોકમાં ગાર્ડ ઓફ ઓનર લીધું. આ પછી જનરલ સેઠે સૌપ્રથમ પિતા રિટાયર્ડ લેફ્ટનન્ટ જનરલ કે.એમ. સેઠને સેલ્યૂટ કરીને પગે લાગીને આશીર્વાદ લીધા. આ ભાવુક પળે જનરલ સેઠના નાના ભાઈ અને ભારતીય નેવીમાં રિયર એડમિરલ રવનીશ સેઠે પણ નવા સેના પ્રમુખને સેલ્યૂટ કરીને અભિનંદન પાઠવ્યા હતા.