મહેસાણામાં ધો-7માં ભણતી વિદ્યાર્થિનીનો આપઘાત

સોમનાથ રોડ પર આવેલી પંડિત દીનદયાલ નગર આવાસ યોજનાની બિલ્ડિંગમાં 2 જુલાઈએ વહેલી સવારે આઘાતજનક ઘટના સામે આવી છે. આવાસની બાજુમાં આવેલી શિવકૃપા સોસાયટીમાં રહેતી અને ધોરણ-7માં અભ્યાસ કરતી ચાર્મી પરમારે અગમ્ય કારણોસર છઠ્ઠા માળેથી મોતની છલાંગ લગાવી જીવન ટુંકાવી લીધું. તપાસમાં સામે આવ્યું છે કે, મૃતક વિદ્યાર્થિની ઘરેથી સ્કૂલે જવા નીકળી હતી તે દરમિયાન આ ઘટના બની છે. કિશોરીએ કેમ આત્મઘાતી પગલું ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી.

મહેસાણાઃ સોમનાથ રોડ પર આવેલી પંડિત દીનદયાલ નગર આવાસ યોજનાની બિલ્ડિંગમાં 2 જુલાઈએ વહેલી સવારે આઘાતજનક ઘટના સામે આવી છે. આવાસની બાજુમાં આવેલી શિવકૃપા સોસાયટીમાં રહેતી અને ધોરણ-7માં અભ્યાસ કરતી ચાર્મી પરમારે અગમ્ય કારણોસર છઠ્ઠા માળેથી મોતની છલાંગ લગાવી જીવન ટુંકાવી લીધું. તપાસમાં સામે આવ્યું છે કે, મૃતક વિદ્યાર્થિની ઘરેથી સ્કૂલે જવા નીકળી હતી તે દરમિયાન આ ઘટના બની છે. કિશોરીએ કેમ આત્મઘાતી પગલું ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી.

મહેસાણામાં ધો-7માં ભણતી વિદ્યાર્થિનીનો આપઘાત
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.