SGVPના વડા પ.પૂ. માધવપ્રિયદાસજીનું યુકે વિચરણ

SGVPના વડા પ.પૂ. માધવપ્રિયદાસજીન

અમદાવાદના છારોડી સ્થિત વિખ્યાત શિક્ષણ સંસ્થાન SGVP ના પ્રમુખ પરમ પૂજ્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામી હાલ યુકેમાં વિચરણ કરી રહ્યા છે. સોમવાર - 8 જૂનના રોજ તેમણે લંડનના હેરોમાં રહેતા દીપક મફતભાઈ પટેલના ઘરે પધરામણી કરી હતી. 

અમદાવાદના છારોડી સ્થિત વિખ્યાત શિક્ષણ સંસ્થાન SGVP ના પ્રમુખ પરમ પૂજ્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામી હાલ યુકેમાં વિચરણ કરી રહ્યા છે. સોમવાર - 8 જૂનના રોજ તેમણે લંડનના હેરોમાં રહેતા દીપક મફતભાઈ પટેલના ઘરે પધરામણી કરી હતી. આ પ્રસંગે પરિવારજનો ઉપરાંત મિત્રો અને હરિભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને સ્વામીજીના સત્સંગ અને આશીર્વાદનો લાભ લઇને ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગની પ્રથમ તસવીરમાં પ.પૂ. માધવપ્રિયદાસજી સ્વામીજી પ્રકાશક-તંત્રી સી.બી. પટેલને ‘અમૃતવંદના’ પુસ્તક ભેટ આપીને અભિવાદન કરતા જણાય છે. જ્યારે બીજી તસવીરમાં દીપકભાઇ પટેલ અને તેમના પુત્રો નિત્ય તથા પરમ પૂ. માધવપ્રિયદાસજી સ્વામી સાથે પૂજન-અર્ચન કરતા જણાય છે.

SGVPના વડા પ.પૂ. માધવપ્રિયદાસજીન
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.