અમદાવાદમાં સૌપ્રથમ વખત વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપઃ ભારત ટોપ પર

અમદાવાદમાં સૌપ્રથમ વખત વર્લ્

ગુજરાતમાં અમદાવાદના આંગણે 5 જૂનથી વિશ્વની પ્રથમ યોગાસન ચેમ્પિયનશિપ યોજાઈ ગઈ. પીએમ મોદીએ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહી ચેમ્પિયનશિપનો પ્રારંભ કરાવ્યો હતો. મોદીએ કહ્યું કે, આજથી વિશ્વની સ્પોર્ટ્સ લેગેસીમાં નવો અધ્યાય જોડાયો છે. ભારતે આ ચેમ્પિયનશિપમાં પ્રભાવશાળી પ્રદર્શન કરી 102 ગોલ્ડ મેડલ સહિત કુલ 114 મેડલ મેળવ્યાં છે. ભારતે 9 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ પણ જીત્યાં હતાં. 79 દેશોના 522 ખેલાડીઓએ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો, જેમાંથી 31 દેશોએ ઓછામાં ઓછો એક મેડલ જીત્યો હતો.

અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદના આંગણે 5 જૂનથી વિશ્વની પ્રથમ યોગાસન ચેમ્પિયનશિપ યોજાઈ ગઈ. પીએમ મોદીએ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહી ચેમ્પિયનશિપનો પ્રારંભ કરાવ્યો હતો. મોદીએ કહ્યું કે, આજથી વિશ્વની સ્પોર્ટ્સ લેગેસીમાં નવો અધ્યાય જોડાયો છે. ભારતે આ ચેમ્પિયનશિપમાં પ્રભાવશાળી પ્રદર્શન કરી 102 ગોલ્ડ મેડલ સહિત કુલ 114 મેડલ મેળવ્યાં છે. ભારતે 9 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ પણ જીત્યાં હતાં. 79 દેશોના 522 ખેલાડીઓએ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો, જેમાંથી 31 દેશોએ ઓછામાં ઓછો એક મેડલ જીત્યો હતો.

અમદાવાદમાં સૌપ્રથમ વખત વર્લ્
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.