અમિત ખૂંટ આત્મહત્યાકેસની આરોપી પૂજા રાજગોરનું અકસ્માતમાં મોત

અમિત ખૂંટ આત્મહત્યાકેસની આરો

ગોંડલ નજીક આવેલા શ્રીનાથગઢ-મોવિયા રોડ પર સર્જાયેલા અકસ્માતમાં રીબડાના ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસની આરોપી પૂજા રાજગોરનું મોત નીપજયું હતું. 

રાજકોટઃ ગોંડલ નજીક આવેલા શ્રીનાથગઢ-મોવિયા રોડ પર સર્જાયેલા અકસ્માતમાં રીબડાના ચકચારી અમિત ખૂંટ આપઘાત કેસની આરોપી પૂજા રાજગોરનું મોત નીપજયું હતું. જ્યારે અન્ય 4ને ઈજા પહોંચતાં સારવાર હેઠળ ખસેડાયા હતા. મૃતક પૂજાનો મૃતદેહ માતા-પિતા સ્વીકારવા તૈયાર ન હોવાથી પૂર્વ પતિએ 6 કલાક બાદ તેને સ્વીકારતાં પોલીસે મૃતદેહનું પીએમ કરાવ્યું હતું. આ દુર્ઘટનામાં મૂળ જૂનાગઢના અને હાલ રાજકોટમાં રહેતા 28 વર્ષીય પૂજાબેન જિતેનભાઈ રાજગોરનું મોત નીપજ્યું છે. આ તમામ મિત્રો-પરિચિતો સાસણગીર ખાતે વેકેશન માણવા ગયા હતા અને ત્યાંથી રાજકોટ પરત ફરી રહ્યા હતા.

અમિત ખૂંટ આત્મહત્યાકેસની આરો
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.