આપણા અતિથિઃ જીજ્ઞાબહેન દવે

આપણા અતિથિઃ જીજ્ઞાબહેન દવે

ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે આવેલા યોગાંજલિ કેળવણી મંડળના ડિરેક્ટર જીજ્ઞાબહેન દવે આગામી દિવસોમાં 10 દિવસની લંડન મુલાકાતે આવી રહ્યા છે. 

ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે આવેલા યોગાંજલિ કેળવણી મંડળના ડિરેક્ટર જીજ્ઞાબહેન દવે આગામી દિવસોમાં 10 દિવસની લંડન મુલાકાતે આવી રહ્યા છે. 1974થી કાર્યરત આ સુપ્રસિદ્ધ શિક્ષણ સંસ્થાને અત્યાર સુધીમાં 50 લાખથી વધુ લાભાર્થીઓ સુધી વિવિધ સેવાઓ પહોંચાડી છે. વધુ માહિતી માટે સંપર્કઃ વ્હોટ્સએપ - +91 98986 02325 / ઈ-મેઇલ: [email protected]

આપણા અતિથિઃ જીજ્ઞાબહેન દવે
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.