ભારતમાં ઈ-85 ફ્યૂઅલ લોન્ચ

ભારતમાં ઈ-85 ફ્યૂઅલ લોન્ચ...

વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે ભારતે ઉચ્ચ ઇથેનોલ મિશ્રણવાળું ઈ-85 ફ્યૂઅલ લોન્ચ કર્યું છે. પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ નવી દિલ્હીમાં ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ પર તેની શરૂઆત કરી હતી.

નવી દિલ્હીઃ વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે ભારતે ઉચ્ચ ઇથેનોલ મિશ્રણવાળું ઈ-85 ફ્યૂઅલ લોન્ચ કર્યું છે. પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ નવી દિલ્હીમાં ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પંપ પર તેની શરૂઆત કરી હતી. ઈ-85 પેટ્રોલ સામાન્ય પેટ્રોલ કરતાં લગભગ રૂ.20 પ્રતિલિટર સસ્તું રહેશે. ઈ-85 પેટ્રોલ શરૂઆતમાં દેશભરના 48 પબ્લિક સેક્ટર પેટ્રોલપંપ પર ઉપલબ્ધ કરાવાયું છે. આ ફ્યૂઅલનો ઉપયોગ માત્ર લેક્સ-ફ્યુઅલ એન્જિન ધરાવતા વાહનોમાં જ થઈ શકે છે.

ભારતમાં ઈ-85 ફ્યૂઅલ લોન્ચ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.