શેત્રુંજય ડુંગર પર સિંહ યાત્રીની બેગ ખેંચી ગયો

શેત્રુંજય ડુંગર પર સિંહ યાત્ર

જૈનોની આસ્થાના કેન્દ્રસમાન પાલિતાણાના શેત્રુંજય મહાતીર્થ પર યાત્રિકોની સુરક્ષા અને સલામતીને લઈને ફરી ગંભીર પ્રશ્નો સર્જાયા છે. ગત 6 જૂને શેત્રુંજય ડુંગર પરથી એક યાત્રિકની બેગ સિંહ ઉઠાવી ગયો હતો. આ ઘટનાને પગલે ડુંગર પર હાજર યાત્રિકોમાં અફરાતફરી વ્યાપી હતી. જૈન અગ્રણીઓનું કહવું છે કે સિંહની મૂવમેન્ટ ધરાવતા આ વિસ્તારમાં સુરક્ષા વધારવી જોઈએ. અહીં માત્ર સિંહ જ નહીં લૂંટની ઘટનાઓની સાથે દેરાસરમાં ચોરીની ઘટના પણ બને છે, જેથી તંત્રએ સુરક્ષા વધારવી જોઈએ.

ભાવનગરઃ જૈનોની આસ્થાના કેન્દ્રસમાન પાલિતાણાના શેત્રુંજય મહાતીર્થ પર યાત્રિકોની સુરક્ષા અને સલામતીને લઈને ફરી ગંભીર પ્રશ્નો સર્જાયા છે. ગત 6 જૂને શેત્રુંજય ડુંગર પરથી એક યાત્રિકની બેગ સિંહ ઉઠાવી ગયો હતો. આ ઘટનાને પગલે ડુંગર પર હાજર યાત્રિકોમાં અફરાતફરી વ્યાપી હતી. જૈન અગ્રણીઓનું કહવું છે કે સિંહની મૂવમેન્ટ ધરાવતા આ વિસ્તારમાં સુરક્ષા વધારવી જોઈએ. અહીં માત્ર સિંહ જ નહીં લૂંટની ઘટનાઓની સાથે દેરાસરમાં ચોરીની ઘટના પણ બને છે, જેથી તંત્રએ સુરક્ષા વધારવી જોઈએ.

શેત્રુંજય ડુંગર પર સિંહ યાત્ર
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.