સંસ્થા સમાચાર (અંક 13 જૂન 2026)

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

બ્રિટનમાં વસતાં ભારતીય સમુદાય સાથે સંકળાયેલા વિવિધ સામાજિક - સાંસ્કૃતિ - ધાર્મિક - જ્ઞાતિ સંગઠનો-સંસ્થાનો દ્વારા આયોજિત કાર્યક્રમોની ઝલક...

• પૂ. ગિરિબાપુની શિવકથા તા. 8થી 14 જૂન શ્રી લક્ષ્મીનારાયણ મંદિર (સ્થળઃ 541એ વોરવિક રોડ, ટાય્સ્લે, બર્મિંગહામ - B11 2JP) અને તા. 15થી 21 જૂન શિવાલય મંદિર (સ્થળઃ 15 બેલગ્રેવ રોડ, ગોલ્ડન માઇલ, લેસ્ટર - LE4 6AR). વધુ માહિતી સંપર્કઃ અશ્વિન પટેલ - 07949 888 226
• નારાયણ સેવા સંસ્થાન - યુકે દ્વારા નારાયણ ભજન સત્સંગ અને સન્માન સમારોહ તા. 16 જૂન સમયઃ બપોરે 10.30થી 1.30 (સ્થળઃ લક્ષ્મી નારાયણ મંદિર, 60 નેવિલ્લે ક્લોઝ, હંસલો - TW3 4JG) અને તા. 19 સમયઃ બપોરે 1.00થી 3.30 (સ્થળઃ સિનિયર લેડીઝ ગ્રૂપ, હેરો ગેટવે હાઉસ, નોર્થ હેરો કાર પાર્ક, પિનર રોડ - HA2 7TA) કાર્યક્રમોની વધુ વિગત માટે સંપર્કઃ ટ્રસ્ટી ભીખુભાઇ પી. પટેલ - ફોનઃ 07973 266 569
• વલ્લભ નિધિ યુકે અને શ્રી સનાતન હિન્દુ મંદિર દ્વારા અધિક માસ નિમિત્તે તા. 14 જૂન સુધી દરરોજ વિષ્ણુ સહસ્ત્રના સ્તોત્રમ, પીપળ અને તુલસી મહારાણી પૂજા (સવારે), પુરુષોત્તમ ભગવાન પૂજા (સવારે), દીપ દાનમ્ (સાંજે) સહિતની વિવિધ પૂજાવિધિ. દરરોજ બપોરે 12.30થી 2.00 ડાઇનિંગ હોલમાં પ્રસાદ પીરસાશે. વધુ માહિતી માટે સંપર્કઃ ભાવિક મહારાજ 07801 838511 / વિશાલ મહારાજ 07557 308251
• નવનાત વણિક એસોસિએશન - મુખ્ય સંસ્થાની એન્યુઅલ જનરલ મિટિંગ (એજીએમ) તા. 14 જૂનના રોજ યોજાશે. મિટિંગનો સમય - એજન્ડા - નોમિનેશન્સ સહિતની વિગતો હવે પછી જાહેર થશે. મિટિંગમાં માત્ર આજીવન સભ્યો અને વાર્ષિક સભ્યો જ હાજરી આપી શકશે. વધુ વિગત માટે જૂઓ વેબસાઇટઃ www.navnat.com
• સાઉથ લંડન કોમ્યુનિટી દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી તા. 21 જૂન (બપોરે 2.00થી 5.00). બાળકો માટે પણ અલગ યોગ સેશન અને એક્ટિવિટી. (સ્થળઃ ઓક ફિલ્ડ પ્રાયમરી સ્કૂલ, સ્ટેનલી પાર્ક રોડ, કાર્શેલ્ટન, સરે - SM5 3HW) વધુ માહિતી માટે સંપર્કઃ હંસા પટેલ 07816 232 034
• વર્લ્ડ કાઉન્સિલ ઓફ હિન્દુસ-યુકે દ્વારા સટ્ટનમાં ત્રીજો રથ યાત્રા મહોત્સવ તા. 5 જુલાઇ (સવારે 11.00થી 4.00). ભજન જામિંગ, ક્લાસિકલ ડાન્સ, કલ્ચરલ ફેર, સ્વાદિષ્ટ પ્રસાદ, ફૂડ સ્ટોલ્સની મજા માણો. સ્થળઃ બેડ્ડીંગ્ટન પાર્ક (ચર્ચ રોડ), સટ્ટન.

સંસ્થા સમાચાર (અંક 13 જૂન 2026)
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.