સૌરાષ્ટ્રમાં એક વર્ષમાં રૂ. 45 કરોડથી વધુનો દારૂ-ગાંજોનો જથ્થો પકડાયો

સૌરાષ્ટ્રમાં એક વર્ષમાં રૂ. 45 ક...

હાલની સ્થિતિમાં ગુજરાતમાં દારૂબંધીની વાત માત્ર કાયદા-કાનૂનની મજાક સમાન બની રહી છે. સૌરાષ્ટ્રમાં એક વર્ષમાં રૂ. 45.58 કરોડનાં કેફી દ્રવ્યો પકડાયા હોવાનું ખુદ રાજ્ય સરકારે તાજેતરમાં જ વિધાનસભામાં કબૂલ્યું હતું. જેમાં એક વર્ષમાં જ રૂ. 45 કરોડથી વધુનો દારૂ-ગાંજાનો જથ્થો પકડાયો હોવાનું જણાયું છે.

રાજકોટઃ હાલની સ્થિતિમાં ગુજરાતમાં દારૂબંધીની વાત માત્ર કાયદા-કાનૂનની મજાક સમાન બની રહી છે. સૌરાષ્ટ્રમાં એક વર્ષમાં રૂ. 45.58 કરોડનાં કેફી દ્રવ્યો પકડાયા હોવાનું ખુદ રાજ્ય સરકારે તાજેતરમાં જ વિધાનસભામાં કબૂલ્યું હતું. જેમાં એક વર્ષમાં જ રૂ. 45 કરોડથી વધુનો દારૂ-ગાંજાનો જથ્થો પકડાયો હોવાનું જણાયું છે.
ગુજરાતમાં કહેવાતી દારૂબંધી વચ્ચે પણ નશીલા પદાર્થ-દારૂનો કાળો કારોબાર કઈ હદે પગપેસારો કરી ચૂક્યો છે, તેનો જીવંત પુરાવો વર્ષ 2025 દરમિયાન સૌરાષ્ટ્રમાં રાજકોટ, મોરબી, અમરેલી, ભાવનગર, પોરબંદર, જામનગર, અને ગીર સોમનાથ, જૂનાગઢ સહિતના જિલ્લામાં પકડાયેલા નશીલાં દ્રવ્યો, વિદેશી દારૂ અને હેરાફેરીમાં વપરાયેલા વાહનોની સંખ્યા છે. સરકારી આંકડા મુજબ આ જિલ્લામાંથી એક વર્ષમાં કેફી દ્રવ્યો અને હેરફેર માટે વપરાયેલા વાહનો મળીને કુલ રૂ 93.48 કરોડનો મુદામાલ પકડાયો છે. તેમાં સૌથી ટોચ પર રાજકોટ અને મોરબી જિલ્લો આવે છે.

સૌરાષ્ટ્રમાં એક વર્ષમાં રૂ. 45 ક...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.