ભારતનો ચીનને જવાબઃ 27 સ્થળોનાં નામ બદલ્યાં

ભારતનો ચીનને જવાબઃ 27 સ્થળોનાં

વારંવાર અરુણાચલ પ્રદેશના વિસ્તારોનાં નામોને બદલી રહેલા ચીનને ભારતે તેની જ ભાષામાં જવાબ આપ્યો છે. હવે ભારતે અરુણાચલ પ્રદેશના આશરે 27 સ્થળનાં નામો બદલ્યાં છે અને તેને નવાં નામો સાથે નકશામાં સ્થાન અપાયું છે.

ઈટાનગરઃ  વારંવાર અરુણાચલ પ્રદેશના વિસ્તારોનાં નામોને બદલી રહેલા ચીનને ભારતે તેની જ ભાષામાં જવાબ આપ્યો છે. હવે ભારતે અરુણાચલ પ્રદેશના આશરે 27 સ્થળનાં નામો બદલ્યાં છે અને તેને નવાં નામો સાથે નકશામાં સ્થાન અપાયું છે. જે-તે વિસ્તારની ભૌગોલિક સ્થિતિ, ઓળખ, ગુણો વગેરેને ધ્યાનમાં રાખી આ નામો સમાવાયાં છે. ભારતે ચીન પાસેથી બ્રહ્મપુત્ર નદીના જળપ્રવાહ સાથે જોડાયેલી માહિતી મેળવવા દબાણ વધાર્યું છે. આ સાથે જ ભારતે નદી સાથે જોડાયેલા આંકડાઓને લઈને એક બેઠક બોલાવવા પર પણ ભાર મૂક્યો છે.

ભારતનો ચીનને જવાબઃ 27 સ્થળોનાં
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.