વરસાદના 10 દિવસ બાદ પણ રાધનપુર જળમગ્ન

વરસાદના 10 દિવસ બાદ પણ રાધનપુર જ...

રાધનપુરમાં 10 દિવસ પહેલાં 24 કલાકમાં 13.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદ થંભી ગયાને આશરે 10-10 દિવસનો સમય વીતી ગયો હોવા છતાં શહેરના સર્વિસ રોડ પરથી પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યાં.

પાટણ: રાધનપુરમાં 10 દિવસ પહેલાં 24 કલાકમાં 13.5 ઇંચ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદ થંભી ગયાને આશરે 10-10 દિવસનો સમય વીતી ગયો હોવા છતાં શહેરના સર્વિસ રોડ પરથી પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યાં. નેશનલ હાઈવે બ્રિજની સાઈડમાં આવેલા આ મુખ્ય સર્વિસ રોડ પર હાલ પણ ઢીંચણસમા પાણી ભરાયેલાં છે. આ બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને અમદાવાદને જોડતો મુખ્ય માર્ગ છે, જ્યાંથી રોજ 50 હજારથી વધુ વાહનો પસાર થાય છે. ઉપરાંત 1500થી વધુ છાત્રો દરરોજ આ દુર્ગંધયુક્ત પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે.

વરસાદના 10 દિવસ બાદ પણ રાધનપુર જ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.