અનિલ અંબાણી ગ્રૂપની રૂ. 1021 કરોડની સંપત્તિ ટાંચમાં

અનિલ અંબાણી ગ્રૂપની રૂ. 1021 કરોડ

અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રૂપ સામે ચાલી રહેલી મની લોન્ડરિંગ તપાસમાં EDએ રિલાયન્સ હોમ ફાઇનાન્સ અને રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ લિમિટેડને સંડોવતાં કેસમાં રૂ. 1,021 કરોડની નવી સંપત્તિ ટાંચમાં લીધી છે. આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કરાઈ છે.

મુંબઈઃ અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રૂપ સામે ચાલી રહેલી મની લોન્ડરિંગ તપાસમાં EDએ રિલાયન્સ હોમ ફાઇનાન્સ અને રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ લિમિટેડને સંડોવતાં કેસમાં રૂ. 1,021 કરોડની નવી સંપત્તિ ટાંચમાં લીધી છે. આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કરાઈ છે.

અનિલ અંબાણી ગ્રૂપની રૂ. 1021 કરોડ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.