ઈસ્ટ આફ્રિકન એશિયન પ્રોફેશનલ સેમિનાર અને પેનલચર્ચા
હર્ષદભાઈ કોઠારી FCCAના નેતૃત્વ હેઠળ ઈસ્ટ આફ્રિકન એશિયન (EAA) દ્વારા સોમવાર 13 જુલાઈ 2026ના રોજ સ્કાયલાઈન, ટાવર સ્યૂટ્સ ખાતે ટોપિકલ પ્રોફેશનલ સેમિનાર અને પેનલચર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ ઈવેન્ટમાં ‘શાંતિ-નાઉ એન્ડ આફ્ટર 2026’ પુસ્તકનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. સેમિનાર અને બુક લોન્ચિંગ વિશેનો વિસ્તૃત અહેવાલ આગામી સપ્તાહના અંકમાં પ્રકાશિત કરવામાં આવશે.

ડાબેથી- હર્ષદભાઈ કોઠારી, ટોની મથારુ, દિનેશભાઈ રાજા, જોનાથન કેલી, ડો. વિજયભાઈ પટેલ, કાઉન્સિલર મીનાબહેન પરમાર (હેરોના ડેપ્યુટી મેયર), કાઉન્સિલર પ્રેરણાબહેન ભારદ્વાજ (ગેરાડ્સ ક્રોસના મેયર), પૂર્વ સાંસદ શૈલેષભાઈ વારા, વી ભારખડા, સીબી પટેલ, સુભાષભાઈ ઠકરાર OBE અને નીલેશભાઈ શાહ