બીટની સેવ
આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...
આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...
સામગ્રી: ચણાનો લોટ - 1 કપ • બીટરૂટ પ્યુરી - પા કપ • લાલ મરચું પાઉડર - અડધી ચમચી • મીઠું - સ્વાદ મુજબ • તેલ (મોણ માટે) - 1 ચમચી • તેલ - તળવા માટે • સંચળ પાઉડર
રીત: ચણાના લોટમાં બીટ પ્યુરી, સૂકા મસાલા અને મોણ ઉમેરો. સેવ માટે લોટ તૈયાર કરો. તૈયાર થયેલા લોટને સેવના સંચામાં દબાવીને ભરો. ગરમ તેલમાં તળી સંચળ પાઉડર ભભરાવી ભરી લો.
