સોમનાથ અસ્થિ પધરાવવા જતાં અકસ્માતઃ 4નાં મોત

સોમનાથ અસ્થિ પધરાવવા જતાં અકસ

સોમનાથ ખાતે અસ્થિ પધરાવવા જતા બનાસકાંઠાના પરિવારની કાર જૂનાગઢના મજેવડી ગામે રસ્તા પર ઊભેલી ટ્રક પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. 

જૂનાગઢઃ સોમનાથ ખાતે અસ્થિ પધરાવવા જતા બનાસકાંઠાના પરિવારની કાર જૂનાગઢના મજેવડી ગામે રસ્તા પર ઊભેલી ટ્રક પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં કારમાં સવાર 4 લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં, જ્યારે અન્ય 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. ઘાયલો પૈકી બેની હાલત અતિગંભીર છે. આ સમગ્ર ઘટનામાં એક માસૂમ બાળકનો ચમત્કારિક બચાવ થયો છે. મળતી વિગતો મુજબ બનાસકાંઠા જિલ્લાનો આ પરિવાર પોતાના સ્વજનના અસ્થિ વિસર્જન માટે કારમાં સોમનાથ તરફ જઈ રહ્યો હતો.

સોમનાથ અસ્થિ પધરાવવા જતાં અકસ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.