IPLની જેમ યોગાસન સુપર લીગ શરૂ કરવાની જાહેરાત

IPLની જેમ યોગાસન સુપર લીગ શરૂ કર

ક્રિકેટની આઈપીએલની જેમ જ આવતા મહિને 'યોગાસન સુપર લીગ' (વાયએસએલ) લોન્ચ થશે. આ લીગને 'યોગાસન ભારત ફેડરેશન' દ્વારા શરૂ કરવામાં આવી રહી છે. તેમાં યોગના માત્ર ‘આસન’ વાળા ભાગ પર જ ફોકસ કરવામાં આવશે.

અમદાવાદઃ ક્રિકેટની આઈપીએલની જેમ જ આવતા મહિને 'યોગાસન સુપર લીગ' (વાયએસએલ) લોન્ચ થશે. આ લીગને 'યોગાસન ભારત ફેડરેશન' દ્વારા શરૂ કરવામાં આવી રહી છે. તેમાં યોગના માત્ર ‘આસન’ વાળા ભાગ પર જ ફોકસ કરવામાં આવશે. એથ્લિટનું મૂલ્યાંકન તેમની સ્થિરતા, સંતુલન અને આસનને કેટલી સેકન્ડ કે મિનિટ સુધી રોકી રાખ્યું તેના આધારે કરવામાં આવશે.
અમદાવાદમાં પહેલીવાર યોજાયેલી ‘વર્લ્ડ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ 2026’ને આ રમત માટે એક મોટો ટર્નિંગ પોઇન્ટ માનવામાં આવી રહ્યો છે. આ લીગ આશરે રૂ. 200 કરોડના શરૂઆતના વેલ્યુએશન સાથે મેદાનમાં ઉતરશે. પ્રથમ સિઝનમાં આશરે રૂ. 50 કરોડના ટોપ-લાઇન રેવેન્યુ એટલે કે આવક થવાનો અંદાજ છે. એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે આગામી 3 વર્ષમાં આ આવક વધીને રૂ. 1,000 કરોડ સુધી પહોંચી શકે છે. શરૂઆતની સિઝનમાં 8 શહેરની ફ્રેન્ચાઇઝી ટીમો આ
લીગમાં રમશે.

IPLની જેમ યોગાસન સુપર લીગ શરૂ કર
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.