ઓમાન-ગુજરાતને જોડતી ગેસ પાઈપલાઈન નખાશે

પશ્ચિમ એશિયામાં તનાવની વચ્ચે સર્જાયેલા ઊર્જાસંકટે આખા વિશ્વને સાવધ કર્યું છે. તેમાં પણ ખાસ કરીને મધ્ય-પૂર્વની અસરથી ક્રૂડ-ગેસ પુરવઠાથી સૌથી વધુ અસર પામનારા ભારતને સપ્લાય ચેઇન પર નવેસરથી વિચારવાની જરૂર પડી છે. આ સંદર્ભે ભારતે ઓમાનથી ગુજરાત સુધી એક લાંબી પાઇપલાઇન પ્રોજેક્ટ બિછાવવાની જાહેરાત કરી છે. આ પાઇપલાઇન સમુદ્રની અંદર બે હજાર કિ.મી. સુધી બીછાવાશે.

નવી દિલ્હીઃ પશ્ચિમ એશિયામાં તનાવની વચ્ચે સર્જાયેલા ઊર્જાસંકટે આખા વિશ્વને સાવધ કર્યું છે. તેમાં પણ ખાસ કરીને મધ્ય-પૂર્વની અસરથી ક્રૂડ-ગેસ પુરવઠાથી સૌથી વધુ અસર પામનારા ભારતને સપ્લાય ચેઇન પર નવેસરથી વિચારવાની જરૂર પડી છે. આ સંદર્ભે ભારતે ઓમાનથી ગુજરાત સુધી એક લાંબી પાઇપલાઇન પ્રોજેક્ટ બિછાવવાની જાહેરાત કરી છે. આ પાઇપલાઇન સમુદ્રની અંદર બે હજાર કિ.મી. સુધી બીછાવાશે.
ઓમાન-ગુજરાતને પાઇપલાઇનથી જોડવા તે લાંબા સમયથી ચર્ચાતી અને પડતર યોજના છે. ત્રણ દાયકામાં આ યોજનાની ઘણી વખત સમીક્ષા કરવામાં આવી, છતાં ભારે ખર્ચ અને ટેકનિકલ અવરોધોના કારણે આ યોજના અટકેલી હતી. આ પ્રસ્તાવને સમર્થન આપતાં ખાનગી જૂથ ઉપરાંત માર્ગ અને એન્જિનિયરિંગ પડકારોનું મૂલ્યાંકન કરવા સમુદ્રના તળિયાની સાથે ટેકનિકલ અભ્યાસ પૂરો કરાતાં આ યોજનાને નવી ગતિ મળી છે.

ઓમાન-ગુજરાતને જોડતી ગેસ પાઈપલાઈન નખાશે
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.