ડીપીએ કંડલા દ્વારા 133 એલપીજી જહાજોનું સંચાલન

ડીપીએ કંડલા દ્વારા 133 એલપીજી જહ...

ઇરાન-અમેરિકા વચ્ચે ેયુદ્ધની સ્થિતિના કારણે મધ્ય-પૂર્વના દેશોમાં સંકટ સર્જાતાં વિશ્વમાં તેલ- રાંધણગેસની કટોકટી સર્જાઈ છે. આ સ્થિતિ વચ્ચે દીનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલાએ એલપીજી કાર્ગોના હેન્ડલિંગમાં નોંધપાત્ર વૃદ્ધિ મેળવી છે. પોર્ટ અધિકારીઓએ જણાવ્યું કે, 2025-26માં પોર્ટથી 133 LPG જહાજોનું સંચાલન કરાયું હતું એટલે કે 2.61 મિલિયન મેટ્રિક ટન LPG હેન્ડલ કરાયો હતો.

ગાંધીધામઃ ગાંધીધામઃ ઇરાન-અમેરિકા વચ્ચે ેયુદ્ધની સ્થિતિના કારણે મધ્ય-પૂર્વના દેશોમાં સંકટ સર્જાતાં વિશ્વમાં તેલ- રાંધણગેસની કટોકટી સર્જાઈ છે. આ સ્થિતિ વચ્ચે દીનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલાએ એલપીજી કાર્ગોના હેન્ડલિંગમાં નોંધપાત્ર વૃદ્ધિ મેળવી છે. પોર્ટ અધિકારીઓએ જણાવ્યું કે, 2025-26માં પોર્ટથી 133 LPG જહાજોનું સંચાલન કરાયું હતું એટલે કે 2.61 મિલિયન મેટ્રિક ટન LPG હેન્ડલ કરાયો હતો.

ડીપીએ કંડલા દ્વારા 133 એલપીજી જહ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.