દિનેશ ત્રિવેદી બાંગ્લાદેશમાં ભારતના નવા હાઈ કમિશનર

દિનેશ ત્રિવેદી બાંગ્લાદેશમાં...

પૂર્વ કેન્દ્રીય મંત્રી, ભાજપ નેતા દિનેશ ત્રિવેદીએ શુક્રવારે ઢાકા પહોંચીને બાંગ્લાદેશમાં ભારતના નવા હાઇ કમિશનર તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તેઓ બાંગ્લાદેશમાં ભારતના એવા પ્રથમ હાઇ કમિશનર છે કે જેઓ રાજકારણ સાથે સંકળાયેલા રહ્યા હોય.

ઢાકા: પૂર્વ કેન્દ્રીય મંત્રી, ભાજપ નેતા દિનેશ ત્રિવેદીએ શુક્રવારે ઢાકા પહોંચીને બાંગ્લાદેશમાં ભારતના નવા હાઇ કમિશનર તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તેઓ બાંગ્લાદેશમાં ભારતના એવા પ્રથમ હાઇ કમિશનર છે કે જેઓ રાજકારણ સાથે સંકળાયેલા રહ્યા હોય.

દિનેશ ત્રિવેદી બાંગ્લાદેશમાં...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.