બલુચિસ્તાન અંગે ચીન-પાકિસ્તાનને અમેરિકાનો આંચકો
સંયુક્ત રાષ્ટ્રમાં બલુચ લિબરેશન આર્મી તથા મજીદ બ્રિગેડને સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવ 1267 નીચેના આતંકવાદ અંગેનાં પ્રાવધાનોમાં નામિત કરવા પર અમેરિકાએ વિટો વાપરી ચીન અને પાકિસ્તાનની મુરાદ પર પાણી ફેરવી દીધું છે. પાકિસ્તાન અને ચીને સાથે મળી તે બંને સંગઠનોને અલકાયદા કે ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ લેબેની સાથે જોડવાના ચીન અને પાકિસ્તાનના પ્રસ્તાવને અમેરિકાએ વિટો વાપરી ફગાવી દીધો હતો.
નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રમાં બલુચ લિબરેશન આર્મી તથા મજીદ બ્રિગેડને સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવ 1267 નીચેના આતંકવાદ અંગેનાં પ્રાવધાનોમાં નામિત કરવા પર અમેરિકાએ વિટો વાપરી ચીન અને પાકિસ્તાનની મુરાદ પર પાણી ફેરવી દીધું છે. પાકિસ્તાન અને ચીને સાથે મળી તે બંને સંગઠનોને અલકાયદા કે ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ લેબેની સાથે જોડવાના ચીન અને પાકિસ્તાનના પ્રસ્તાવને અમેરિકાએ વિટો વાપરી ફગાવી દીધો હતો.
