સુરતમાં કારમાંથી યુવકની લાશ મળી

સુરતમાં કારમાંથી યુવકની લાશ મ

ઉતરાણ વિસ્તારમાં 11 જૂને એક સોસાયટી બહાર પાર્ક કરેલી કારમાંથી 5 દિવસથી ગુમ 28 વર્ષીય રવિ અર્જુનભાઈ ચૌધરીની કોહવાયેલી લાશ મળી આવી. મૃતકના ભાઈએ કહ્યું કે, તે માનસિક અસ્વસ્થ હતો, અગાઉ પણ એક-બે વાર ઘરેથી નીકળી ગયો હતો. તેને કોઈએ જબરદસ્તી ગાડીમાં પૂર્યો હોય તો તેને સજા થાય. કારમાંથી અસહ્ય દુર્ગંધ આવતાં સ્થાનિકોને આ અંગે જાણ થઈ હતી.

સુરતઃ ઉતરાણ વિસ્તારમાં 11 જૂને એક સોસાયટી બહાર પાર્ક કરેલી કારમાંથી 5 દિવસથી ગુમ 28 વર્ષીય રવિ અર્જુનભાઈ ચૌધરીની કોહવાયેલી લાશ મળી આવી. મૃતકના ભાઈએ કહ્યું કે, તે માનસિક અસ્વસ્થ હતો, અગાઉ પણ એક-બે વાર ઘરેથી નીકળી ગયો હતો. તેને કોઈએ જબરદસ્તી ગાડીમાં પૂર્યો હોય તો તેને સજા થાય. કારમાંથી અસહ્ય દુર્ગંધ આવતાં સ્થાનિકોને આ અંગે જાણ થઈ હતી.

સુરતમાં કારમાંથી યુવકની લાશ મ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.