સૌથી શક્તિશાળી AI મોડેલ વિદેશીઓ માટે પ્રતિબંધિત

સૌથી શક્તિશાળી  AI મોડેલ વિદેશી

એઆઈ ક્ષેત્રે કાર્યરત કંપનીઓ પૈકી મોખરાનું સ્થાન ધરાવતી એન્થ્રોપિકે તાજેતરમાં વિશ્વના સૌથી શક્તિશાળી એઆઈ મોડલ ‘ફેબલ 5’ અને ‘માયથોસ 5’ લોન્ચ - કર્યા છે.

વોશિંગ્ટનઃ એઆઈ ક્ષેત્રે કાર્યરત કંપનીઓ પૈકી મોખરાનું સ્થાન ધરાવતી એન્થ્રોપિકે તાજેતરમાં વિશ્વના સૌથી શક્તિશાળી એઆઈ મોડલ ‘ફેબલ 5’ અને ‘માયથોસ 5’ લોન્ચ - કર્યા છે. જોકે, અમેરિકી સરકારે અચાનક આદેશ જારી કરીને એન્થ્રોપિકને કહ્યું કે આ મોડલ કોઈ વિદેશી નાગરિકને ઉપયોગ કરવા આપવું નહીં. સરકારને ડર છે કે આ સુપર-ઇન્ટેલિજન્ટ એઆઈનો ઉપયોગ સોફ્ટવેર હેક કરવા કે સાઇબર હુમલાઓ માટે થઈ શકે છે કારણ કે એન્થ્રોપિક પાસે દરેક યુઝર્સની રાષ્ટ્રીયતા ચકાસવાની કોઈ રીત ન હોવાથી અમેરિકા બહારના દરેક માટે આ મોડલ સંપૂર્ણપણે બંધ કરવાની ફરજ પડી છે.
અમેરિકી સરકારના આ નિર્ણયને સોશિયલ મીડિયા પર ‘ટેક જગતના 9/11’ જેવો ગણાવાઇ રહ્યા છે, કારણ કે તેણે આખી દુનિયાને હચમચાવી નાખી છે.

સૌથી શક્તિશાળી AI મોડેલ વિદેશી
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.