USમાં કમાયેલા રૂ. 9.88 કરોડ મિત્રએ પડાવ્યા
અમેરિકામાં કમાયેલા રૂ. 9.88 કરોડ રોકાણ માટે અમદાવાદ મોકલનારા નારદીપુરના યુવક સાથે મિત્રએ જ છેતરપિંડી આચરી. મોટી રેસિડેન્સી સ્કીમમાં 6 ફ્લેટ તથા જમીનમાં રોકાણ કરાવવાના બહાને અર્પિત પટેલે તેના મિત્ર મિતેશ પટેલ અને તેના ભાઈને નાણાં આપ્યાં હતાં. જો કે બંનેએ અર્પિત પટેલ સાથે છેતરપિંડી આચરતાં ફરિયાદ નોંધાવાઈ છે.
અમદાવાદ:અમેરિકામાં કમાયેલા રૂ. 9.88 કરોડ રોકાણ માટે અમદાવાદ મોકલનારા નારદીપુરના યુવક સાથે મિત્રએ જ છેતરપિંડી આચરી. મોટી રેસિડેન્સી સ્કીમમાં 6 ફ્લેટ તથા જમીનમાં રોકાણ કરાવવાના બહાને અર્પિત પટેલે તેના મિત્ર મિતેશ પટેલ અને તેના ભાઈને નાણાં આપ્યાં હતાં. જો કે બંનેએ અર્પિત પટેલ સાથે છેતરપિંડી આચરતાં ફરિયાદ નોંધાવાઈ છે.
