મુસ્લિમ વસ્તીના નિયંત્રણ માટે પ્રવીણ તોગડિયાની માગણી
શહેરના શક્તિધામ મંદિરે આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ હાજરી આપી. અહીં તેમણે હિન્દુઓને સંગઠિત થવા અને વિવિધ વિસ્તારોમાં હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કરવા પર ભાર મૂક્યો હતો. તોગડિયાએ હિન્દુઓનું બહુમતી જાળવી રાખવા માટે મુસ્લિમ વસ્તી નિયંત્રણ માટે નવો કાયદો બનાવવાની સરકારને અપીલ કરી હતી.
મોરબીઃ શહેરના શક્તિધામ મંદિરે આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ હાજરી આપી. અહીં તેમણે હિન્દુઓને સંગઠિત થવા અને વિવિધ વિસ્તારોમાં હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કરવા પર ભાર મૂક્યો હતો. તોગડિયાએ હિન્દુઓનું બહુમતી જાળવી રાખવા માટે મુસ્લિમ વસ્તી નિયંત્રણ માટે નવો કાયદો બનાવવાની સરકારને અપીલ કરી હતી.
